શોધખોળ કરો
વલસાડ નગરપાલિકાની સભા તોફાની બની, સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને
વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની હતી. વલસાડ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં વોડ નંબર પાંચના સભ્ય પ્રવીણ કચ્છીને વલસાડ માં બનેલી એ.પી .એમ.સી.માર્કેટમાં સ્થાન ના અપાતા સભ્ય નારાજ થયા હતા. પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
આગળ જુઓ

















