Vadodara જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 114 ફોર્મ માન્ય થયા હતા. જ્યારે આઠ તાલુકા પંચાયતની 231 બેઠકો માટે 479 ફોર્મ માન્ય રહ્યા હતા.