કોરોના વેક્સીનેશનને લઇને વડોદરામાં તડામાર તૈયારીઓ કરાઇ છે. વડોદરામાં આવતીકાલે છ સેન્ટર પર વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.