શોધખોળ કરો
Vadodara:એબીપી અસ્મિતાના અહેવાલની અસરઃઆ સ્મશાનગૃહની ગેસ ફર્નેશ રિપેર કરવાના કમિશ્નરે આપ્યા આદેશ
વડોદરામાં કોરોના સંક્રમણમાં કારેલીબાગના ખાસવાડી સ્મશાનગૃહની ગેસ ફર્નેશ બગડતા લોકોની હાલાકી પડી રહી છે. એબીપી અસ્મિતાના અહેવાસ પછી કમિશ્નરે ગેસ ફર્નેશ રિપેર કરવાના આદેશ આપ્યા છે.
વડોદરા
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
આગળ જુઓ





















