શોધખોળ કરો
Vadodara:નેતાઓ જમાવડો કરે તો કોઈ કાર્યવાહી નહીં,પરંતુ સામાન્ય માણસ કરે તો તાત્કાલિક એક્શન,આવું કેમ?
રાજકીય નેતાઓના કોરોનાકાળમાં તાયફાઓ અંગે વડોદરાની જનતા આક્રોશમાં જોવા મળી છે. જનતાએ જણાવ્યું કે,નેતાઓએ હદ પાર કરી નાંખી છે, નેતાઓ જમાવડા કરે તો કોઈ કાર્યવાહી નહીં અને સામાન્ય માણસ સામે તાત્કાલિક એક્શન લેવાય છે.
આગળ જુઓ





















