શોધખોળ કરો
Vadodaraમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો નોંધાયો છે. ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સંતોકનગરનાં મોહિબ પઠાણ સહિત ત્રણની અટકાયત કરી છે. યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આગળ જુઓ



















