શોધખોળ કરો
વડોદરામાં ભાજપના આ નેતાએ જન્મદિવસની ઉજવણી કરી ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
કોરોના કાળમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહે જન્મદિવસની ઉજવણી કરી હતી. ગોત્રી ઇસ્કોન મંદિર પર કેક કાપીને કાર્યકરો સાથે તેમણે ઉજવણી કરી હતી. દરમિયાન વિજય શાહ માસ્ક વિના જોવા મળ્યા હતા. ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















