શોધખોળ કરો
Vadodara:શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જુઓ વીડિયો
વડોદરામાં શહેરી વિસ્તારમાં નવા 322 અને ગ્રામ્યમાં નવા 53 કેસ નોંધાયા છે.દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ આજે નાયબ મુખ્યમંત્રી સ્થિતિ સમીક્ષા કરશે
આગળ જુઓ





















