શોધખોળ કરો
Fake Office Scam | દાહોદ નકલી કચેરીકાંડમાં વધુ 5 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Fake Office Scam | દાહોદ મા નકલી કચેરી કૌભાંડ નો મામલો . દાહોદ પોલીસે વધુ 5 જેટલા કર્મચારીઓ ની કરી ધરપકડ. તત્કાલીન ટ્રાયબલ અધિકારી બી.ડી.નિનામા ના પી.એ મયુર પરમાર સહીત 5 ની ધરપકડ . ટ્રાયબલ કચેરી ના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ. કોમ્પ્યુટર ઓપરેટર પ્રદિપ મોરી . મદદનીશ કમિશનર આદિજાતી વિકાસ કચેરી દાહોદ ના ગીરીષ પટેલ ની ધરપકડ . આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પ્રાયોજના કચેરી લુણાવાડા ના સતીષ પટેલ ની પણ ઘરપકડ. અત્યાર સુધી 11 થી વધુ ની ધરપકડ . સંદિપ રાજપુત સહિત ની ટોળકી એ 6 નકલી કચેરી બનાવી 18.59 કરોડ ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચર્યુ.
વડોદરા
Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ
Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ
Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement