શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Vadodara News । વડોદરાના કરજણના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન
Vadodara News । વડોદરાના કરજણના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન
Vadodara News । વડોદરાના કરજણ ના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન, થોડા સમય પહેલા આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે તાલુકામાં આશરે 100 જેટલા વીજ પોલ તૂટી ગયા કે પછી નમી ગયા હતા, આ વાતને વધુ સમય વીતવા છતાં MGVCLએ વીજ થાંભલાઓનું રીપેરીંગ નહિ કરતા ખેડૂતોને અહીંયા મુશ્કેલી પડી રહી છે, વીજ વાયર એટલા નીચા આવી ગયા છે કે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી, અમુક લોકોએ લાકડાની મદદથી વીજ વાયરોને ઊંચા રાખવાની કોશિશ કરી છે છતાં જોખમ યથાવત છે અને કેટલાક ખેતરોમાં વીજ પોલ જમીનદોસ્ત થઇ ગયા, નવેસરથી વીજ પોલ ઉભા કરવા ખેડૂતોએ કેટલીક વખત વીજ કંપનીને રજૂઆત કરી છતાં પરંતુ હજુ સુધી કામ શરુ થયું નથી
વડોદરા
![Vadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/28b0e9246e45743da9587f61dc6f6def1719105883385722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Vadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![NEET Exam Controversy | ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં આરોપીના જામીન નામંજૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/8d540f478bb0e718fab40e690ac90e3d171903425777173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
NEET Exam Controversy | ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં આરોપીના જામીન નામંજૂર
![Vadodara | સ્કુલવાન ઘટનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/e4d7422d9bd5bde874b1eb977b4e4e911719024102641722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara | સ્કુલવાન ઘટનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો Watch Video
![Vadodara News: ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ચોમાસામાં જોખમકારક સાબિત થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/ae4f3a50cf3f74de3779bffe0699331517189714464781012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: ડ્રેનેજ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ચોમાસામાં જોખમકારક સાબિત થશે
![School Van Video Viral | ચાલુ વાનમાંથી નીચે પટકાઇ વિદ્યાર્થિનીઓ, વીડિયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/abb6abd029ed9c7906f13a592bb3e1dc171896135946373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
School Van Video Viral | ચાલુ વાનમાંથી નીચે પટકાઇ વિદ્યાર્થિનીઓ, વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement