શોધખોળ કરો
Gay Gohari No Melo | દાહોદમાં આદિવાસીઓએ કરી ગાય ગોહરીની ધામધામથી ઉજવણી
Gay Gohari No Melo | દાહોદ જિલ્લા માં વિવિધ તહેવારોની પારંપરિક ઉજવણી વર્ષો વર્ષથી થતી આવી રહી છે. જેમાં ગાય ગોહરીનો પર્વ મોટું આકર્ષણ જમાવે છે. આમ તો તાલુકાના ત્રણ તહેવારો સૌથી પ્રખ્યાત છે. જેમાં જેસાવાડાનો ગોળ ગધેડો, રાણીયાર નો ચુલનો મેળો તથા ગરબાડા ગાંગરડી ની ગાય ગોહરી જોવી એક લહાવો ગણાય છે. ગાય ગોહરીના પર્વને લઇને ધરતીપુત્રો પોતાના પશુધનને શણગારવા માટે હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.
વડોદરા
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
આગળ જુઓ





















