શોધખોળ કરો

Godhra News | ગોધરામાં સામે આવ્યું ગેસ રિફિલિંગ કૌભાંડ, કેવી રીતે થયો પર્દાફાશ?

Godhra News | ગોધરાનાં GIDC માં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેર કાયદેસર રીતે ગેસ રિફિલીંગ થતું હોવાની બાતમી જિલ્લા પૂરવઠા વિભાગ ને મળી હતી જે બાતમી ના આધારે જિલ્લા પુરવઠા ટીમ દ્વારા  રેઇડ કરતા ગૅસ રિફિલિગ નુ સમગ્ર કૌભાંડ ઝડપાયું  એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડર માંથી 5 કિલોના સિલિન્ડર માં રીફિલિગ કરવામાં આવતું હતું પૂરવઠા વિભાગ દ્વારા તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ,  5 કિલોના 482 બોટલ ની ઘટ પણ સામે આવી જેની  કુલ કીમત 10.10 લાખ થવા જઈ રહી છે. આ તરફ કેંદ્ર સરકાર ની  નિ શુલ્ક ઉજ્વલા યોજના  હેઠળ  આવતાં લાભાર્થીઓ પાસે થી સી એન ગૅસ એજન્સી સંચાલક દ્વારા રકમ લેવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું.

વડોદરા વિડિઓઝ

Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Embed widget