શોધખોળ કરો
વડોદરાના મંગલ બજાર વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટતા નિયમોના ઉડ્યા ધજાગરા
વડોદરામાં દિવાળીના તહેવારો પહેલા માર્કેટમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ધૂમ ખરીદી કરી રહ્યા છે, શહેરની માધ્યમ આવેલા મંગલ બજારમાં ગ્રાહકોની ભરમાર જોવા મળી રહી છે, જોકે અહીંયા માસ્ક વગર મોટી સંખ્યામાં ગ્રાહકો અને દુકાનદારો જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકો બેખોફ ખરીદી માટે પડાપડી કરતા દેખાયા
આગળ જુઓ





















