શોધખોળ કરો
Vadodaraમાં કરજણના ધારાસભ્ય પર આરોપ લગાવનાર યુવક ઝડપાયો, જુઓ વીડિયો
કરજણના ધારાસભ્ય પર આરોપ લગાવનાર યુવક ઝડપાયો હતો. ચિઠ્ઠી લખી ગુમ થયેલ હિતેશ વાળંદને કરજણ પોલીસે ક્રિષ્ના હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. ચિઠ્ઠીમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ અને પુત્ર ઋષિ પટેલ સહિત અન્ય 9નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હિતેશ ઝડપાયા બાદ ચિઠ્ઠીનું રહસ્ય સામે આવશે. કરજણ પોલીસ દ્રારા બપોરે 2 કલાકે પ્રેસ કોંફોરન્સ થાય તેવી શક્યતા છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















