શોધખોળ કરો
M.S. યુનિવર્સિટી અંગે કેતન ઈનામદારે CMને લખ્યો પત્ર, શું કરી માંગ?
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે એમ.એસ.યુનિવર્સિટીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ સહિતની બાકી ભરતી કરવા માટેની માંગ કરવામાં આવી છે.
આગળ જુઓ




















