શોધખોળ કરો
Vadodara ના મેયર તરીકે કેયુર રોકડીયાની કરાઈ વરણી
વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે. તો વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી કરાઈ વરણી.વડોદરાના સ્ટેડિંગ કમિટીના ચેયરમેન તરીકે હિતેંદ્ર પટેલ અને વડોદરા મહાનગર પાલિકાના ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાચીયાની કરાઈ વરણી.
આગળ જુઓ





















