શોધખોળ કરો
વડોદરામાં કોરોના નિયમ તોડી જન્મદિનની ઉજવણી, યુવકની ધરપકડ કરાઇ
વડોદરામાં કોરોના નિયમ તોડી જન્મદિનની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે. તલવાર દ્વારા કેક કાપતો વિડીયો વાઇરલ થયો છે. ફૈઝાન વોરા નામનો યુવક કેક કાપી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. છાણી વિસ્તારમાં કેક કાપી હોવાની સામે આવ્યું છે. યુવકની ધરપકડ કરાઇ છે.
આગળ જુઓ





















