શોધખોળ કરો
વડોદરાથી મહારાષ્ટ્ર જતા મુસાફરોનું રેલવે સ્ટેશન પર નથી મપાતનું બોડી ટેમ્પરેચર
કોરોના સંક્રમણને વધતુ અટકાવવા મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટ નહીં તો પ્રવેશ નહીંનોઅમલ શરુ કરી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કહ્યું છે કે, મહારાષ્ટ્ર આવવા માટે કોરોના રિપોર્ટ હોવો જરૂરી છે. આ જ વાત ની રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતાની ટિમ વડોદરા રેલવે સ્ટેશન પહોંચી, અને જાણવાની કોશીશ કરી કે કેટલા રેલવે મુસાફરો એ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. ટ્રેન માં મુંબઈ જઇ રહેલા મુસાફરોનું શું કહેવું છે. જુઓ વીડિયો
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















