શોધખોળ કરો
વડોદરાના પાદરામાં વિધર્મી યુવક દ્ધારા યુવતી ભગાડી જવાના વિરોધમાં લોકોએ રેલી યોજી, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને હિન્દૂ યુવતીને ભગાડી ગયો હતો. જેની સામે કોઈ જ કાર્યવાહી નહિ થતા પાદરા હિન્દૂ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.
આગળ જુઓ





















