શોધખોળ કરો
વડોદરા દુષ્કર્મ કેસમાં ફરાર અશોક જૈન અને રાજુ ભટ્ટની યુવતી સાથેની તસવીરો સોંપાઈ ક્રાઈમ બ્રાન્ચને
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે. જેમાં પીડિતા સાથેના અશોક જૈન(Ashok Jain ) અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટની તસવીરો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે.
આગળ જુઓ





















