શોધખોળ કરો
રાજ્યના નાયબ CM નીતિન પટેલ આવતીકાલે જશે વડોદરાની મુલાકાતે, જુઓ વીડિયો
વડોદરા(Vadodara)માં કોરોના(Corona) સંક્રમણને કારણે વધી રહેલા મૃત્યુઆંક અંગે ચિંતિત રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે વડોદરાની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરશે.અહીં છેલ્લા 2 દિવસમાં 391 પોઝિટીવ કેસ નોંધાતા સ્થિતિ ગંભીર બની છે.
આગળ જુઓ





















