શોધખોળ કરો
Vadodara:કોરોનાકાળમાં મૃતકોના અસ્થિ વિસર્જનની જવાબદારી કોણે ઉપાડી?,જુઓ વીડિયો
કોરોનાકાળમાં વડોદરામાં ઘણા સ્વજનો પોતાના પરિવારના મૃત સભ્યોના અસ્થિ પણ વિસર્જન કરી શક્યા નથી. ત્યારે આવા મૃતકોના અસ્થિ વિસર્જનની જવાબદારી વડોદરા ભાજપના નેતાઓએ ઉપાડી છે.
આગળ જુઓ





















