શોધખોળ કરો
વડોદરા: ટ્રાફિક સમસ્યા બની જટિલ, શહેરની 21 લાખની વસ્તીમાં 40 લાખ વાહન, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરાની ટ્રાફિક સમસ્યા હવે માથાનો દુખાવો બની રહી છે. શહેરની 21 લાખની વસ્તીમાં 40 લાખ વાહન છે. શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાનો હાલ થઇ શક્યો નથી. બજારોમાં પાથરણાવાળાઓનું શાસન જોવા મળ્યું છે.
આગળ જુઓ





















