શોધખોળ કરો
Vadodara: ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે માંગી ટિકિટ, જુઓ વીડિયો
વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરી માટે ભાજપની ટિકિટ માંગી છે. તેમણે પોતાની દીકરી માટે વડોદરાની ગોરજ બેઠક પર ટિકિટની માંગ કરી છે.
આગળ જુઓ





















