શોધખોળ કરો
Vadodara: ધીરજ હોસ્પિટલના રેકેટની તપાસમાં મુદત પર મુદત,આટલો સમય કેમ?
વડોદરા(Vadodara)ની ધીરજ હોસ્પિટલ(Dhiraj Hospital)ના રેકેટમાં ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ શરૂ થયા છે.કોરોનાના ખોટા દર્દી દેખાડવાના આરોપીની તપાસમાં મુદત પર મુદત આપવામાં આવી રહી છે. હોસ્પિટલને જવાબ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















