શોધખોળ કરો
Vadodara: ST ડેપોમાં એક્ઝિટ બંધ કરી દેવાતા ડ્રાઈવરો કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી હાલાકીનો સામનો
વડોદરા એસટી ડેપોમાં એક્ઝિટ બંધ કરી દેવાથી ડ્રાઈવરો છેલ્લા એક વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તમામ બસનું એન્ટ્રી એક્ઝિટ એક જ જગ્યાએ રખાતા અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. અહીંયા રોજની 3000 બસો અવર જવર કરે છે.
આગળ જુઓ





















