શોધખોળ કરો
વડોદરાઃ મનપામાં સમાવ્યા બાદ પણ ભાયલી ગામના લોકોનો વિરોધ યથાવત
વડોદરાના ભાયલી ગામને કોર્પોરેશનમાં સમાવ્યા બાદ પણ ગામ લોકોનો વિરોધ યથાવત છે. ભાયલી ગામ વિકસિત છે તમામસુવિધાઓ છે પણ કોર્પોરેશનમાં સમાવેશ કર્યા બાદ હવે સમસ્યાઓ વધી ગઈ છે. ગામ લોકોનો આરોપ છે કે વડોદરા મનપાની નજર ગામની જમીન પર છે. અગાઉ જન્મ -મરણ સહિતના દાખલા માટેના કામ ગામમાં થઇ જતા હતા તે માટે હવે શહેરમાં ધક્કા ખાવા પડે છે.
આગળ જુઓ





















