વડોદરા જિલ્લાના સિંધકોટ ગામમાં ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વો પર ગ્રામ્ય એલસીબીએ રેડ પાડી ગૌચરની જગ્યામાં ગેરકાયદે માટી ખનન કરતા પાંચ લોકોની ધરપકડ કરી છે.