શોધખોળ કરો
Vadodara:શહેરમાં 166 મેટ્રિક ટન ઓક્સિનની જરૂરિયાત સામે કેટલો મળ્યો ઓક્સિજનનો જથ્થો?,જુઓ વીડિયો
વડોદરામાં 166 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ગઈકાલે 135 મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે. ફરી એક વખત વડોદરાના હિસ્સાનો જથ્થો અન્ય જગ્યાએ પહોંચી ગયો છે.અહીંના ભાગનો 18 ટન ઓક્સિજન ખેડા, આણંદ અને ગોધરાની હોસ્પિટલને અપાયો છે.
આગળ જુઓ





















