શોધખોળ કરો
વડોદરા: ગોત્રી વિસ્તારના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં ખાનગી વકીલની નિયુક્તિ કરતી સરકાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરાના ગોત્રી વિસ્તારના હાઈપ્રોફાઈલ રેપ કેસ મામલે સરકારે ખાનગી વકીલની નિમણુંક કરી છે. વકીલ પ્રવીણ ઠક્કરની કરી નિયુક્તિ. આરોપિની જમીન સુનાવણી સમયે પ્રવીણ ઠક્કર હાજર રહયા હતા. આગામી 15 નવેમ્બરે જમીન પર સુનાવણી હાથ ધરાશે.
આગળ જુઓ





















