શોધખોળ કરો
મારુ શહેર મારી વાતઃ વડોદરાના લોકો નવા કોર્પોરેટરો સાથે શું રાખી રહ્યા છે અપેક્ષા?
મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ વડોદરાના લોકો સાથે વાતચીત કરી હતી. વડોદરાના લોકો નવા કોર્પોરેટરો પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે તેને લઇને વાતચીત કરી હતી.
આગળ જુઓ





















