શોધખોળ કરો
વડોદરા: સામ વિસ્તારમાં શેરી ગરબા માટે આયોજન, જુઓ શું રાખી છે તકેદારી?
વડોદરાના સામ વિસ્તારમાં શેરી ગરબા માટે આયોજન હાથ ધરાયુ છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ ગરબા રમવા માટે અપાશે. આ ઉપરાંત કોરોના નિયમનો અને ગાઈડ લાઈનનો સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. જે વ્યક્તિએ કોરોના રસી ન લીધી હોય તેમને પ્રવેશ નહિ અપાય.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















