શોધખોળ કરો
Vadodara: સમરસ હૉસ્ટેલ હોસ્પિટલમાં ફેરવાઇ, 153 ઓક્સિજનયુક્ત બેડની કરાઇ વ્યવસ્થા
વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે સમરસ હોસ્ટેલને સમરસ કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ હતી. મંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડીયા, ઓ.એસ.ડી વિનોદ રાવ સમરસ કોવીડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. 153 બેડ ઓકિસજન સુવિધાયુક્ત તૈયાર કર્યા છે. 78 બેડ કોવીડ કેર સેન્ટરના બનાવ્યા છે. 4 દિવસ બાદ વધુ 153 બેડ ઓકિસજન સુવિધાયુક્ત તૈયાર થઈ જશે
આગળ જુઓ





















