શોધખોળ કરો
Vadodara: નગરપાલિકાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવાતી લૂંટ પર કસ્યો સકંજો,જુઓ વીડિયો
કોરોનાકાળમાં હવે વડોદરા નગરપાલિકાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવાતી લૂંટમાં કોરોનાની સારવારના ભાવમાં 25થી 50 ટકાનો ઘટાડો કર્યો છે. અહીં જનરલ રૂમના ભાવ 6000થી ઘટાડી 4500 કર્યા છે.
આગળ જુઓ





















