શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: સોનાનું સ્વીડન
લાગોમ ફિલોસોફીથી ચાલતું સ્વીડન. કુદરતે સ્વિડને બધું જ આપ્યું છે. 63 ટકા માત્ર જંગલ જ છે. માપસરમાં માનતું સ્વીડન. પૃથ્વી પરનો રમણીય દેશ એટલે સ્વીડન. માનવ શાંતિમાં માનતું સ્વીડન દેશ. યુરોપનો દેશ છે સ્વીડન. યુરોપનો પાંચમો સૌથી મોટો દેશ સ્વીડન. દુનિયામાં સૌથી વધૂ દાન કરાય છે સ્વિડનમાં.
આગળ જુઓ






















