શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ટ્રમ્પનું તરકટ
અસ્મિતા વિશેષમાં વાત અમેરિકાના ઈતિહાસમાં કલંક સમાન ઘટનાની. એક એવી ઘટના જેણે અમેરિકાની શાખ પર હુમલો કર્યો.એક એવી ઘટના જેણે અમેરિકાના લોકતંત્રને બદનામ કર્યું. એક એવી ઘટના જેને જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. જે લોકતંત્ર અને તેના સાશનની ચર્ચા વિશ્વભરમાં થાય તે લોકતંત્ર કેટલાક તોફાની ટોળાઓના કારણે બદનામ થયું.
દુનિયા
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આગળ જુઓ






















