શોધખોળ કરો
જૂનાગઢઃ યુવતીઓની છેડતી કરતા યુવકને લોકોએ જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ
જૂનાગઢઃ કેશોદના જલારામ મંદિર રોડ પર યુવકને લોકો જાહેરમાં માર મારતાં હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. યુવતીઓની છેડતી કરતો હોય તે બેંક કર્મચારીને લોકોએ જાહેરમાં માર માર્યો હતો.
આગળ જુઓ





















