શોધખોળ કરો
Advertisement
વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા પાણી, જુઓ વીડિયો
વલસાડ જિલ્લા સહીત સંઘપ્રદેશ સેલવાસ માં એક અઠવાડિયા ના વિરામ બાદ મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરી હતી.
છેલ્લા એક અઠવાડિયાની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ મોડી રાત્રીથી ધુંઆધાર બેટિંગ કરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ, વલસાડ, વાપી, કપરાડા, ધરમપુર વિસ્તારમાં મોડી રાત્રે થી પડી રહેલ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દેશ
Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ
Kutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહાર
Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement