શોધખોળ કરો
રાજસ્થાનના બિલ્ડરને દાઉદના નામે કરોડો રૂપિયાની ખંડણી મંગાઈ, જુઓ VIDEO
અમદાવાદ: અત્યાર સુધી ગુજરાતમાં રવિ પૂજારીનો ખૌફ અને હવે દાઉદના નામનો ખૌફ ગુજરાતીઓ પર વર્તાઇ રહ્યો છે. રાજસ્થાનના શિરોહી ખાતે રહેતા અને અમદાવાદમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિઝનેસમેનને દાઉદના નામે ખંડણી માંગવાનો કોલ આવ્યો અને આ અંગે બિઝનેસમેને અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. રવિ પૂજારીની અનેક ફરિયાદો અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તો નોંધાઇ પણ હજુ સુધી એક કદમ પણ ક્રાઇમબ્રાંચ તપાસમાં આગળ વધી શકી નથી. ત્યાં દાઉદના નામની ધમકીભરી ફરિયાદ ક્રાઇમબ્રાંચ માટે અઘરો ટાસ્ક બની ચૂકી છે.
રાજકોટ
Rs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!
Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામે
Leopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલો
North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement