શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM મોદીના મતક્ષેત્ર વારાણસીમાં બનશે બનાસ ડેરી: શંકર ચૌધરી
ગાંધીનગર: બનાસડેરીના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી શંકરભાઇ ચૌધરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. શંકર ચૌધરીએ લખનઉ અને કાનપુરમાં બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરી હતી. ગુજરાતની બનાસ ડેરી ના સહયોગ થી ઉત્તરપ્રદેશ સરકાર દૂધ ઉત્પાદન અને વેચાણ ના ગુજરાતના સહકારી મોડેલ પાર આગળ વધશે. પ્રધાનમંત્રીના મતવિસ્તાર વારાણસી અને મુખ્યમંત્રીના મતવિસ્તાર ગોરખપુર ને કેન્દ્રસ્થાને રાખી બનાસ ડેરી અહીં શરૂ કરશે વિસ્તરણની કામગીરી. વારાણસીમાં પણ બનાસ ડેરીનો નવો પ્લાંટ બનાવાશે. આગામી એકાદ મહિનામાં અહીં મિલ્ક પ્રોક્યોરમેન્ટનું કાર્ય શરૂ થઈ જશે. આગામી આયોજનો અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઅને શંકર ચૌધરી વચ્ચે થઇ ચર્ચા. ત્રણ દિવસ પહેલાજ શંકર ચૌધરી ગયા હતા ઉત્તરપ્રદેશ.
ગુજરાત
![Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/a896e17b0f84d048a283668b671ff265171993768090573_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/ca7b2c92bb954d3926d9110306c77523171990509960473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement