શોધખોળ કરો
Advertisement
SUV કાર પરથી નીચે પડી ગયો SPG અધિકારી, જાણો મોદીએ શું કર્યું?
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ 7500 કરોડના ખર્ચે બનેલા દિલ્હી મેરઠ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું હતું. આ હાઇવેના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન મોદીએ રેલી યોજી હતી. વડાપ્રધાન મોદી એક ખુલ્લી કારમાં બેસી રેલી કરી રહ્યા હતા તે દરમિયાન મોદી અક્ષરધામ પાસે જ્યારે પહોંચ્યા ત્યારે તેમની એસયુવી પર વડાપ્રધાનની સુરક્ષામાં રહેલા એસપીજીનો એક અધિકારી કારમાંથી પડી ગયો હતો. વાસ્તવમાં આ અધિકારીને ચાલતી કારમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતા તે નીચે પડી ગયો હતો. આ દરમિયાન મોદીએ તેમની સાથે જોઇને તેના ખબરઅંતર પૂછ્યા હતા.
દેશ
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement