શોધખોળ કરો
Advertisement
સુરતઃ પતિના મોતથી દુખી પત્નીએ પાંચમા માળે લગાવી છલાંગ, CCTV જોઇ કંપારી છૂટી જશે
સુરતઃ સુરતમાં તિરુપતિ સાડીના માલિક આનંદ સુરેકાનું હિટ એન્ડ રનમાં મોત થયા બાદ પત્નીએ પણ મોતની છલાંગ લગાવી હતી. આનંદ સુરેકાના મોતથી શોકમગ્ન બનેલ તેમના પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે શુક્રવારે રોડ અકસ્માતમાં આનંદ સુરેકાનું મોત થયું હતું. આજે તેમના પત્ની શ્વેતા સુરેકાએ પાંચમા માળેથી ઘરના બાથરૂમમાંથી છલાંગ લગાવતા તેમનું મોત થયું હતું. પત્ની શ્વેતાબેને સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા સૂર્ય પ્લાઝાના પાંચમાં માળેથી છલાંગ લગાવી હતી.
જેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માત્ર ત્રણ દિવસના અંતરે માતાપિતાનું મોત થયા બે બાળકો નિરાધાર બન્યા હતા. બે દિવસ પહેલા તિરૂપતિ સાડીના માલિક આનંદ સુરેકાનું હિટ એંડ રનની ઘટનામાં મોત થયું હતુ..પતિના મૃત્યુ બાદ શ્વેતાબેન શોકમગ્ન રહેતા હતા.જે બાદ તેમણે અંતિમ પગલું ભર્યું હતું.
દુનિયા
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત
North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement