શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ રોયલ મેળામાં બેબી ટ્રેન નીચે આવી જતાં ત્રણ વર્ષના બાળક મોત, વીડિયો આવ્યો સામે
રાજકોટ: શાસ્ત્રી મેદાનમાં આયોજિત રોયલ મેળામાં શુક્રવારે રાત્રે 3 વર્ષનો બાળક બેબી ટ્રેન નીચે આવી જતાં તેનું મોત થયું હતું. માતા-પિતા અને મેળાના આયોજકોની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વિજયભાઇ ગુજરાતીનો પરિવાર બે પુત્રી અને એક પુત્ર જય (ઉ.વ.3)ને લઈ શુક્રવારે મેળામાં ગયા હતા. ત્યારે આ ઘટનામાં ત્રણ વર્ષીય જયનું મોત થયું છે.
સુરત
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ
Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ
Patan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન
Amreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion