શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Amreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપના જ સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા રજૂઆત.
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં ભડકો. પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય કાળુભાઈ પાનસૂરિયાની આગેવાનીમાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી સામે અવિશ્વાસની દરખાસ્ત કરી. કાળુભાઈ પાનસૂરિયાએ આરોપ લગાવ્યો કે, પાલિકા પ્રમુખ મનમાની કરીને નિર્ણય લે છે. અગાઉ બોલાવવામાં આવેલી સામાન્ય સભા કોઈ કારણ વગર જ રદ કરી દીધી હતી. નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા માટે રજૂઆત કરાઈ. અમરેલી નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની જ લડાઈ શરૂ થતાં આગામી દિવસોમાં નવાજૂની થવાની પૂરેપૂરી શક્યતા છે.
Tags :
Amreli BJPગુજરાત
Amreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત
Vadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ
Harsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક
Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion