શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમરેલીઃ સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડે હવામાં કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો
અમરેલીઃ લીલીયામાં પ્રકૃતિ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં બાળકો સ્ટેજ પર પર્ફોર્મન્સ કરી રહ્યા હતા તે સમયે સિક્યોરિટી ગાર્ડ દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હતું. તેણે 2 રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યું હતું. ત્યારે આ મામલે પગલા ભરવા માટે લોકમાંગ ઉઠી છે. ચાલુ કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કરતા વિદ્યાર્થીઓ અવાચક થઈ ગયા હતા. આ સમયે મામલતદાર, જીલ્લા શિક્ષણાધિકારી અને ટીડીઓ પણ હાજર હતા.
અમદાવાદ
![Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/e8edbb29830030fec2a371c077ad32101720144186339722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/a9b87a4b99976c65be46f2ab2ba37b0e1720143803459722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
![Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/7bf7ae24187b98f8997d928b392ab3021720142527031722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price
![Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/d5e4c53d8d686a636766bd25ac6056fc1720142302305722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?
![Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/683d94f8804e740c915c10471a9fe1a61720142101365722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement