શોધખોળ કરો
UP: સામાન્ય તકરારમાં રેસ્ટોરન્ટના માલિકને મારી દીધી ગોળી, જુઓ LIVE VIDEO
લખનઉઃ સુલતાનપુર જિલ્લામાં રેસ્ટોરન્ટના માલિકને આધેડે ગોળીમારી દેતાં હોટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. રવિવારે અવંતિકા રેસ્ટોરન્ટમાં સામાન્ય તકરાર પછી રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી દીધી હતી. રેસ્ટોરન્ટના માલિક આલોક આર્યને હાલ ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















