શોધખોળ કરો
Advertisement
મોદીના કાર્યક્રમમાં હંગામો કરનાર મહિલા સરપંચને રૂમમાં પૂરી મીડિયા રખાઈ દૂર, જુઓ વીડિયો
ગાંધીનગરઃ આજે મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા પછી યૂપીના ગૌત્તમબુદ્ધનગર જિલ્લાના મહિલા સરપંચ શાલિનીસિંહે હંગામો મચાવ્યો હતો. રાજ્ય સરકાર પાસે તેમણે પોતાના ગામના વિકાસ માટેની ફાઇલ મૂકી છે. આમ છતાં ગામનો વિકાસ ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મહિલા સરપંચને તાત્કાલિક મહિલા પોલીસે પકડી લીધી હતી અને તેને રૂમમાં પૂરી દીધી હતી. જેથી મીડિયાથી દૂર રાખી શકાય. જુઓ વીડિયો
દેશ
Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત
Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Kumar Kanani | ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબ
Surat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement