શોધખોળ કરો
માલિક અને નોકરાણીના અફેરમાં પોપટ બન્યો વિલન, જાણો કેવી રીતે ફોડ્યો ભાંડો
1/4

કુવૈતમાં આ પ્રકારનો વ્યભિચાર ગેરકાયદે છે એટલે ગુનો સાબિત થશે તો પતિનું આવી બનવાનું છે. અલબત્ત, અત્યારના તબક્કે પોલીસે એવું કહીને મકાન માલિક છોડી મુક્યો છે કે પોપટે એ વાતો ટીવી પર પણ સાંભળી હોઇ શકે. જોકે પત્નીનું કહેવું છે કે તેને પતિ પર અગાઉ પણ શંકા ગયેલી, જયારે હવે તેને પુરાવો પણ મળી ગયો છે.
2/4

એક દિવસ અચાનક પોપટે તેનો માલિક જે કંઇ રોમેન્ટિક વાતો કરતો હતો એ બોલવાનું શરૂ કર્યું અને એ સાંભળીને પત્નીની અંદર શંકાનો કીડો સળવળી ઉઠયો. તેણે પતિનો બરાબરનો ઉધડો લઇ લીધો. એટલું જ નહિં, પોલીસને પણ બોલાવી અને પુરાવા તરીકે પોપટને રજૂ કર્યો.
Published at : 27 Oct 2016 02:33 PM (IST)
Tags :
AffairView More




















