શોધખોળ કરો

આ છે વિશ્વની સૌથી જાડી મહિલા! પથારીમાંથી ઉઠી પણ નથી શકતી, જાણો કેટલું છે વજન?

1/4
ઇમાનની મોતની આશંકાથી ડરી ગયેલ તેના પરિવારે એક ઓનલાઈન અરજી કરીને મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને સારવાર માટે મદદની અપીલ કરી છે.

2/4
ઇમાન જ્યારે નાની હતી, ત્યારે તેપોતાના હાથની મદદથી આમ તેમ ફરી શકતી હતી, પરંતુ 11 વર્ષની ઉંમર આવતા તેપોતાના ભારી ભરકમ શરીરને કારણે ઉભી થઈ શકતી ન હતી અને ઘરમાં માત્ર થોડી હરીફરી શકે તેટલી સક્ષમ રહી. સેરેબ્રલ સ્ટ્રોક થયા બાદ તેને પ્રાઈમરી સ્કૂલ છોડવી પડી અને તે સંપૂર્ણ રીતે પથારીવશ થઈ ગઈ. ત્યાર બાદ ઇમાન બિલકુલ શિથિલ અને કંઈપણ કરી શકવામાં અસમર્થ થઈને માત્ર પોતાના ઘરમાં પડી રહે છે.

3/4
ભોજન કરવા, કપડા બદલવા અને સાફ-સફાઈ સહિત અન્ય દૈનિક કાર્ય માટેતે પોતાની માતા અને બહેન ચાયમા અબ્દુલાતી પર નિર્ભર છે. અર અરેબિયા અનુસાર જન્મનાસમયે જ તેનું વજન અસામાન્યરીતે 5 કિલોગ્રામ હતું. ડોક્ટરોએ તેને એલિફેન્ટાઈસિસથી પિડિત ગણાવી છે. આ એક પરજીવી સંક્રમણ છે, જેમાં પગનીપિંડીમાં સોજા આવી જાય છે. ડોક્ટરોએ એણ કહ્યું કે, ગ્રંથિઓમાં ખરાબીને કારણે તેના શરીરમાં જરૂર કરતાં વધારે પાણી જમા થઈ જાય છે.

4/4
કાહિરાઃ તમે વિશ્વાસ નહીં આવે, પરંતુ મિસ્રની આ મહિલાનું વજન 500 કિલોગ્રામ છે. મીડિયા અહેવાલ અનુસાર તેને વિશ્વની સૌથી જાડી મહિલા ગણવામાં આવી રહી છે. 36 વર્ષની ઇમાન અહમદ અબ્દુલાતી 25 વર્ષથી એલેક્ઝેન્ડ્રિયા સ્થિત પોતાના ઘરની બહાર નથી નીકળી. ડેઈલે મેલના અહેવાલ અનુસાર તે પોતાના ભીમકાય શરીરને કારણે પથારીમાં ઉઠી પણ નથી શકતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહMorbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્તSurat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યાPanchmahal News: ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો

Embed widget