શોધખોળ કરો

'ઇન્સ્ટાગ્રામ કિંગ' બિલ્જેરિયન અર્ધનગ્ન યુવતી પર ડિશ મુકી જમતી તસવીર કરી પોસ્ટ, લોકો થયા ગુસ્સે

1/15
પોકરને કારણે 2013 સુધી ડેનની સંપતિ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 632 કરોડ રૂપિયા છે. 2009માં વર્લ્ડ સીરિઝ ઓફ પોકરમાં ડેને ખૂબ સફળતા મેળવી હતી. ડેન ઓનલાઇન પોકર રૂમ વિક્ટરી પોકરના કો-ફાઉન્ડર છે. લોસ એન્જલસ, સેન ડિએગો અને લાસ વેગાસમાં તેના ભવ્ય બંગલો આવેલા છે.

2/15
3/15
4/15
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, ડેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અર્ધનગ્ન યુવતી પર ડિશ મુકી જમતી પોતાની તસવીર પોસ્ટ કરી ઇન્ટરનેશન વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. જેને લઇને લોકોએ તેની આ તસવીરે અપમાનજનક અને દયનીય ગણાવી ટીકા કરી હતી.

5/15
6/15
7/15
8/15
ઇન્સ્ટાગ્રામ પર ડેનના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ છે. સુંદર યુવતીઓથી હંમેશા ડેન ઘેરાયેલો રહે છે. આ કારણે તે પ્લેબોય તસવીરે પણ જાણીતો છે.

9/15
અનેક લોકોએ મહિલાઓને ફર્નિચર તરીકે ઉપયોગ કર્યો હોવાનું કહી ડેનની ટીકા કરી હતી. જોકે, હજુ સુધી પોતાની આ તસવીરને લઇને ડેને માફી માંગી નથી. ઉલ્લેખનીય છે કે ડેન વિદેશી એનિમલ, ન્યૂડ ગર્લ્સ, બંદૂકો, સ્પોર્ટ્સ કાર, ગોલ્ફ સ્ટ્રીમ જેટ, દારૂ અને કોકીનના શોખ માટે જાણીતો છે.

10/15
11/15
તસવીરમાં ડેન હોટ ટબમાં બિકિની પહેરેલી પાંચ યુવતીઓથી ઘેરાયેલો જોઇ શકાય છે. જેમાંથી એક યુવતી પર પ્લેટ મુકીને તે જમતો જોઇ શકાય છે. આ તસવીર પોસ્ટ કરી ડેને લખ્યું હતું કે, 'It's #internationalwomensday be thankful, they are good for so many things!'

12/15
13/15
14/15
15/15
ન્યૂયોર્કઃ પોતાની જાતને કિંગ ઓફ ઇન્સ્ટાગ્રામ ગણાવતો અમેરિકાનો પ્રોફેશનલ પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન પોતાની નવી ફોટોઝ પોસ્ટ કરવાને લઇને લોકોના નિશાન પર છે. ડેને ઇન્સ્ટાગ્રામ પર હાફ નેક્ડ મોડલ પર જમવાની ડિશ મુકી ઇન્ટરનેશનલ વુમન્સ ડેની શુભેચ્છા પાઠવતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget